ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, ગાંધીનગરમાં પ્રવેશ મેળવેલ તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે ઑનલાઇન સેમેસ્ટર ફી ભરતા સમયે જો તમારા બેન્ક ખાતામાંથી એકવાર પૈસા કપાઈ ગયા હોય તો બીજીવાર પૈસા ભરવાનું ટાળો અને આપની તમામ વિગત
media.manager@cugujarat.ac.in પર મેઈલથી મોકલી આપો.
It is hereby informed to all the students of Children's University, Gandhinagar that if money has already been deducted from your bank account while paying the semester fee online, in that case,
avoid paying it again and send all your details to the following email id- media.manager@cugujarat.ac.in